Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન

    December 5, 2023
    Facebook Instagram
    Trending
    • વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે
    • તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર
    • વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન
    • 100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો
    • વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન
    • 180 એકર જમીન પર પ્લાન્ટ, હજારો રોજગાર, અર્થતંત્રને વેગ અને ચીનને આંચકો… ભારતમાં આવી રહી છે જાપાનની સૌથી મોટી કંપની
    • ‘એનિમલ’ એ અમેરિકામાં તોડ્યો ‘બાહુબલી 2’નો રેકોર્ડ, હવે માત્ર બે ફિલ્મો પાછળ
    • લખનૌના લોકો માટે સારા સમાચાર; ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે 6 નવી વંદે ભારત ટ્રેન, પટના-મુંબઈ સહિત આ શહેરોની મુસાફરી થશે સરળ
    Wednesday, 6 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે બજારોમાં ભીડ જામી! અમદાવાદમાં 60 કરોડથી વધુનું સોનું વેચવાની શક્યતા
    Business

    ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે બજારોમાં ભીડ જામી! અમદાવાદમાં 60 કરોડથી વધુનું સોનું વેચવાની શક્યતા

    Mukhya SamacharBy Mukhya SamacharOctober 22, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    On the day of Dhanteras, the markets are crowded to buy gold and silver! Possibility of selling gold worth more than 60 crores in Ahmedabad
    Share
    Facebook Twitter WhatsApp Telegram

    સોનાની ખરીદીનું  વિશેષ મહત્વ ધરાવતો દિવસ એટલે દિવાળી પહેલા આવતો દિવસ ધનતેરસ!  ધનતેરસનું વિશેષ મહત્વ છે, ત્યારે શહેરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થશે. આજે આસો વદ-12 શનિવારના ધનતેરસ નિમિતે ખાસ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે તથા મહાલક્ષ્મી માતા, ધન્વંતરિ દેવ અને કુબેર દેવની ઉપાસના કરવાથી વર્ષપર્યંત ધન સમૃદ્ધિ એશ્વર્ય પ્રાપ્ત થાય છે.

    આજે અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે રૂ. 50થી 60 કરોડનું સોનુ-ચાંદી ખરીદાશે એવું અનુમાન છે. ધનતેરસ નિમિતે શહેર-જિલ્લાના જ્વેલર્સોના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. દિવાળી નિમિતે સુવર્ણ – ચાંદી લક્ષ્મીજી સ્વરૂપ ગણાતા હોઇ શ્રધ્ધાળુઓ ધૂમ ખરીદી કરે છે. હાલમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 50,720 છે. જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ રૂ. 57,770ની આસપાસ છે. કોરોનાકાળ બાદ આ વર્ષે લોકોમાં દિવાળીના તહેવારને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે શહેર-જિલ્લાના 300 કરતા વધુ જ્વેલર્સો અંદાજે રૂ. 50થી 60 કરોડનું સોનું-ચાંદી વેચશે.

    On the day of Dhanteras, the markets are crowded to buy gold and silver! Possibility of selling gold worth more than 60 crores in Ahmedabad

    દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. આ ખરીદીને શુભ માનવામાં આવે છે. આજે ધનતેરસના આ પાવન પર્વ પર લોકો માર્કેટમાં ધાતુ અને સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. લોકો શુકન માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. જવેલરી શોપ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. 27 વર્ષ બાદ આ સંયોગ બન્યો છે, જ્યારે ધનતેરસનું માન 2 દિવસ રહેશે. કોરોના બે વર્ષ બાદ આ વર્ષે ધનતેરસના દિવસે ગ્રાહકોની અંદર પણ સોનું લેવા માટે ઉત્સાહ છે. આખું વરસ લક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે, માટે ધનતેરસના દિવસે લોકો સોનું ખરીદવા માટે ખૂબ ઉત્સાહી હોય છે.

    Related Posts

    બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને આપ્યા સારા સમાચાર, ઘણા ફાયદાઓ સાથે શરૂ કર્યું BOB Parivar Account

    December 5, 2023

    કેવી રીતે કરવો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ, જેથી ક્યારેય ન થાય કોઈ સમસ્યા! જાણો

    December 4, 2023

    યુપીઆઈથી છેતરપિંડી રોકવા માટે આ એલર્ટ સિસ્ટમ લાવી શકે છે સરકાર, જાણો

    December 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    Travel December 5, 2023

    જો તમે ભારતની બહાર ક્યાંક હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો, જે માત્ર સુંદર જ નથી…

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.