Mukhya Samachar
Gujarat

રાજકોટમાં રેસકોર્ષ ખાતેના લવ ગાર્ડનમાં પ્રૌઢે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Paudhe attempted suicide at Love Garden at Racecourse in Rajkot
  • વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો
  • શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો
  • ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Paudhe attempted suicide at Love Garden at Racecourse in Rajkot

રાજકોટમાં આર્થિક સંકટ સાહિત્નઆ મુદ્દાઓ પર આત્મ હત્યા કરી લેવાના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈજગ્યાએ આવા બનાવો બનતા હોય છે. નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક વખત રાજકોટ શહેરમાં આત્મ હત્યા કરવાની ઘટના બનવા પામી છે. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આર્થિક કારણો સર ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આત્મ હત્યાનો પ્રયાસ કરનાર વલ્લભભાઈ મિલના ધંધાર્થી છે. ઝેરી દવા ગટગટાવતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Related posts

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીએ હિંસા થયેલ જગ્યા પર ફરીવળ્યું બુલડોઝર!

Mukhya Samachar

તૈયાર થઈ જાવ! હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ

Mukhya Samachar

ગુજરાત સરકારના પૂર્વ સલાહકાર સાથે છેતરપિંડી, સાયબર સેલે 5 આરોપીઓની કરી ધરપકડ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy