Mukhya Samachar
Gujarat

ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની પ્રસાદીને “BHOG’’ પ્રમાણપત્ર અપાયું

Prasadi of Gujarat's famous pilgrimage Ambaji temple awarded "BHOG" certificate
  • અંબાજી મંદિરની પ્રસાદીને “BHOG’’ પ્રમાણપત્ર અપાયું
  • પ્રસાદની ગુણવત્તા માટે “BHOG’’ પ્રમાણપત્ર અપાયું
  • ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર અપાયું

 

Prasadi of Gujarat's famous pilgrimage Ambaji temple awarded "BHOG" certificate

અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’પ્રમાણપત્ર અપાયું. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડસ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાંદર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્રએનાયત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનોએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

Prasadi of Gujarat's famous pilgrimage Ambaji temple awarded "BHOG" certificate

હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડસ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્રઆપવામાં આવ્યું છે. જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થેઆવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટકટીબધ્ધ છે. તાજેતરમાં ગુજરાત સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબાજી મંદિર ખાતેબનાવવામાં આવતા પ્રસાદ અંગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટીઓડિટ એજન્સી દ્વારા તપાસણી કરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

Related posts

ખેડૂતોને સિંચાઈનું ટેન્શન ગયું! જાણો ગુજરાતના જળાશયોની સ્થિતિ

Mukhya Samachar

તૈયાર રહેજો હજુ ભારે વરસાદ પડશે! જાણો કયા વિસ્તારમાં થશે બારેમેઘખાંગાં

Mukhya Samachar

સ્ટેટ મોનિટરીંગ સેલે રાજકોટમાથી દારૂની ફેક્ટરી ઝડપી પાડી! લિસ્ટટેડ બુટલેગર કરતો હતો સંપૂર્ણ સંચાલન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy