Mukhya Samachar
Astro

રસોડાની આ વસ્તુ ઘરની તિજોરીમાં રાખો:માતા લક્ષ્મી થશે પ્રસન્ન

put-turmeric-in-your-locker-lord-lakshmi-will-be-pleased
  • આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું ઘર ધન ધાન્યથી ભરેલું હોય
  • અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ
  • લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે ઘરના કબાટ કે તિજોરીમાં હળદરનો એક ટુકડો રાખવો

આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું જીવન એકદમ સરળ ચાલે, આપણું ઘર ધન ધાન્યથી ભરેલું હોય અને તિજોરી ધન-ઝવેરાતથી ભરેલી હોય. પરંતુ ઘણી વખત ખુબ મહેનત પછી પણ આપણે આર્થિક રીતે પરેશાન રહેતા હોઈએ છીએ. માટે વાસ્તુશાસ્ત્રમાં આજે જાણીએ કે ઘરની તિજોરી કે કબાટમાં શું રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે.

put-turmeric-in-your-locker-lord-lakshmi-will-be-pleased

તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ. તેને ઘરમાં ધુમાડો કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ઘરના સભ્યોની આવકના સ્ત્રોત હંમેશા વધતા રહે છે, આ માટે ઘરની આગળ માટીનું વાસણમાં પાણી અને ચણ નાખવી જોઈએ.

put-turmeric-in-your-locker-lord-lakshmi-will-be-pleased

ઘર-પરિવાર પર લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે ઘરના કબાટ કે તિજોરીમાં હળદરનો એક ટુકડો રાખવો, જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. સાથે જ કુબેર યંત્ર કે શ્રીયંત્રને તિજોરીમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે.

Related posts

દક્ષિણ દિશામાં રહેલો અગસ્ત્ય તારો થશે અસ્ત: જાણો તેની પાછળની શું છે માન્યતા

Mukhya Samachar

આજે વસંતપંચમી: માં સરસ્વતીની કરવામાં આવે છે પુજા

Mukhya Samachar

જો રક્ષાબંધનના દિવસે કોઈ શુભ મુહૂર્તમાં ન બાંધી શક્યા રાખડી, તો આ સમય રહેશે શ્રેષ્ઠ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy