Mukhya Samachar
Politics

દાહોદમાં રાહુલ ગાંધીનો રદ્દ કરાયેલ કાર્યક્ર્મ ફરી યોજાશે

Rahul Gandhi's canceled program will be held again in Dahod
  • રાહુલ ગાંધીનો રદ્દ કરાયેલ કાર્યક્ર્મ ફરી યોજાશે
  • ૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી આવશે દાહોદ
  • કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે

દાહોદમાં પહેલી મે નો રાહુલ ગાંધીનો મોકૂફ કાર્યક્રમ ફરી નક્કી કરાયો ૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી દાહોદમાં, આજે દાહોદના એપીએમસી કોન્ફ્રન્સ હોલમાં કોંગ્રેસ પ્રદેશના નેતાઓનું નેતૃત્વ દાહોદમાં આવીને દાહોદના નેતાઓ જોડે ચર્ચા કરી બેઠક યોજવામાં આવી હતી જેમાં દાહોદમાં આગામી 10 મી મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધશે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદના કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે તેવું આયોજન કરવા માટે દાહોદના ધારાસભ્યોથી લઈને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ને વધુમાં વધુ જન્મેદની ભેગી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું

Rahul-Gandhi-Gujarat-tour-postponed

જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓએ બે લાખ જેટલી જન્મેદની ભેગી કરવાનું આશ્વાશન આપવામાં આવ્યું હતું અને ભવ્યથી ભવ્ય રાહુલ ગાંધીનો પોગ્રામ કરવા ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ એ દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું જેમાં દાહોદ ખાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને માજી ધારાસભ્યો જોડાયા હતા અને દાહોદ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડે બેઠક યોજી હતી

Related posts

અડધી રાત્રે ઉદ્ધવે સીએમ હાઉસ કર્યું ખાલી! આજે કોઈ નિર્ણયની સંભાવના

Mukhya Samachar

મમતા બેનર્જીએ કરી PM મોદી સાથે મુલાકાત

Mukhya Samachar

બળવાખોર એકનાથ શિંદે એ કર્યું શક્તિ પ્રદર્શન; 42 ધારાસભ્યોના નામની યાદી કરી જાહેર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy