Mukhya Samachar
Gujarat

રાજકોટ મારવાડી યુનિ.પર ફરી લાંછન લગાડતી ઘટના! વિદ્યાર્થી સાથે હેવાનિયત, ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોપ્યાં

Rajkot Marwari University stigma again! A brush-pencil was applied to the student along with Hevaniyat, honey on the anus, sanitizer

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આથી આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે.

છાત્રને 3 વિકલ્પો આપી આ લોકોએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ પણ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો. મહત્વનું છે કે, યુનિવર્સિટીના દબાણના કારણે પરિવાર મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નથી.

Rajkot Marwari University stigma again! A brush-pencil was applied to the student along with Hevaniyat, honey on the anus, sanitizer
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીમાંથી કેટલાક બિભત્સ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.

તુદપરાંત અન્ય એક વીડિયોમાં એક યુવક-યુવતી કિસ કરી રહ્યાં હોય તે પ્રકારના દ્રશ્યો પણ કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. ત્યારે વધુ એક વખત મારવાડી યુનિવર્સિટી વિવાદમાં સપડાઇ છે.

Related posts

આણંદના બોરસદમાં બારેમેઘ ખાંગાં થયા! ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર થયું

Mukhya Samachar

હવે ગુજરાતના વિધાર્થીઓને મળશે કશ્મીરી યુનિવર્સિટીમાં ત્યાંની સંસ્કૃતિ વિષે અભ્યાસ કરવાનો લાભ 

Mukhya Samachar

અમરેલી બાદ ખાંભા પંથકમાં પણ સાવજનું ટોળું દેખાયું!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy