Mukhya Samachar
Gujarat

ગુજરાતમાાં પંચાયત સેવા સેવા પસંદગી મંડળ  દ્વારા વગગ- સ ાંવગગની ફિમેલ હેલ્થ વર્ગરની ભરતી

Recruitment of female health workers of various categories by Panchayat Seva Selection Board in Gujarat
  • રાજ્યભરમાાંફિમેલ હેલ્થ વર્ગરની 3137 જગ્યા ખાલી
• ઓનલાઈન એપ્લલર્ેશન ર્રવાની અંતતમ તારીખ 10-5-2022
• અરજી ર્રતા પહેલાાં લાયર્ાત અને શૈક્ષણિર્ ધારાધોરિો ખાસ ચર્ાસવા

Recruitment of female health workers of various categories by Panchayat Seva Selection Board in Gujarat

રાજ્યમાાં ગુજરાત પ ાંચાયત સેવા પસ ાંદગી મ ાંડળ (GPSSSB) દ્વારા વધુ એર્ ભરતી બહાર પાડવામાાં આવી
છે. આ પ ાંચાયત સેવા પસ ાંદગી સેવા મ ાંડળ દ્વારા વગગ- સ ાંવગગની ફિમેલ હેલ્થ વર્ગરની ખાલી 3137 જગ્યા છે.
આ ભરતીનુાં નોફિિીર્ેશન પ ાંચાયત સેવા પસ ાંદગી મ ાંડળની વેબસાઈિ પર અપલોડ ર્રી દેવામાાં આવ્ુાં છે.
રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી ર્રી શર્ેછે.ઓનલાઈન એપ્લલર્ેશન ર્રવાની અંતતમ તારીખ 10-5-2022 છે. આ નોર્રી અરજી ર્રતા પહેલાાં લાયર્ાતધોરિો અનુસાર ઓનલાઇન અરજી ર્રવી.આ ભરતીની 3137 ખાલી જગ્યાઓ પૈર્ીની અમદાવાદમાાં 96,અમરેલીમાાં 84, આિ ાંદમાાં 82, અરવલીમાાં 68, બનાસર્ાાંઠઆમાાં 276, ભરૂચમાાં 86, ભાવનગરમાાં 97,બોિાદમાાં 44, છોિાઉદેપુરમાાં 93, દાહોદમાાં 256, દેવભ ૂતમ દ્વારર્ામાાં 71, ડાાંગમાાં 21, ગાાંધીનગરમાાં 41, ગીર
સોમનાથમાાં 56, જામનગરમાાં 80, જૂનાગઢમાાં 77, ર્ચ્છમાાં 153, ખેડામાાં 106, મહીસાગરમાાં
54,મોરબીમીમાાં 96, મહેસાિામાાં 90, નમગદામાાં 50, નવસારીમાાં 90, પ ાંચમહાલમાાં 92, પાિિમાાં 133,
પોરબ ાંદરમાાં 21, રાજર્ોિમાાં 129, સાબરર્ાાંઠામાાં 84, સુરતમાાં 97, સુરેન્દ્રનગરમાાં126, તાપીમાાં 100,
વડોદરામાાં 80, વલસાડમાાં 110 છે.

Recruitment of female health workers of various categories by Panchayat Seva Selection Board in Gujarat

આ નોર્રીની પસ ાંદગી લેણખત પરીક્ષા દ્વારા થશે. આ લેણખત પરીક્ષામાાં હેતુલક્ષિી પ્રશ્નો પ ૂછાશે. જેમાાંજનરલ નોલેજ અને જનલર અવેરનેસના 20 માર્કસગના પ્રશ્નો, ગુજરાત ભાષા અને ગ્રામરના 15 માર્કસગના
પ્રશ્નો, ઈન્દ્ગણલશ ગ્રામરના 15 માર્કસગના પ્રશ્નો, તવષયને લગતા 50 માર્કસગના પ્રશઅનો પ ૂછાશે. 100 માર્કસગનુાં
પેપર 60 તમતનિમાાં સમાલત ર્રવાનુાં રહેશે.શૈક્ષણિર્ લાયર્ાત: ફિમેલ હેલ્થ વર્ગરની ભરતી માિે 18-41 વષગની ઉમેદવારો (અનામતની છૂિ સાથે) ફિમેલ હેલ્થ વર્ગરનોસફિિફિર્ેિ બેણિર્ ર્ોસગ સરર્ારી માન્દ્ય સ ાંસ્થામાાંથી ર્રેલો હોવો જોઈએ. અથવા તો માન્દ્યતા પ્રાલત સ ાંસ્થામાાંથી મીડવાઈિનો ર્ોસગ ર્યો હોવો જોઈએ. આ ઉપરાાંત સીસીસી અને ડે ડીઓઈએસીસીનો ર્ોસગ ર્યો હોવોજોઈએ.પગાર ધોરિ:આ નોર્રીમાાં પસ ાંદ થનારી ઉમેદવારોને પ્રથમ પાાંચ વષગ ફિર્કસ પગારમાાં નોર્રી ર્રવાની રહેશે. પ્રથમ પાાંચ વર્ષ આગમાિે આ નોર્રીનો ફિર્કસ પગાર 19,950 રૂતપયા મળવા પાત્ર થશે.
પસ ાંદગી પ્રક્રીયા:આ નોર્રીની પસ ાંદગી લેણખત પરીક્ષા દ્વારા થશે. આ લેણખત પરીક્ષામાાં હેતુલક્ષિી પ્રશ્નો પ ૂછાશે. જેમાાં
જનરલ નોલેજ અને જનલર અવેરનેસના 20 માર્કસગના પ્રશ્નો, ગુજરાત ભાષા અને ગ્રામરના 15 માર્કસગના
પ્રશ્નો, ઈન્દ્ગણલશ ગ્રામરના 15 માર્કસગના પ્રશ્નો, તવષયને લગતા 50 માર્કસગના પ્રશઅનો પ ૂછાશે. 100 માર્કસગનુાં
પેપર 60 તમતનિમાાં સમાલત ર્રવાનુાં રહેશે.અરજી િી:આ નોર્રી માિે અરજી િી 100 રૂતપયા રાખવામાાં આવી છે. ઉમેદાવરો અહીંયાથી અથવા તો ઓજસ પરજઈને 26-4-2022થી બપોરે 1.00 વાગ્યાથી 10-5-2022 સુધી અરજી ર્રી શર્શે.વધુ માફહતી માિે નીચે આપેલી ણલિંર્ પર પ્ર્કલર્ ર્રી તમારા પ્રશ્નોનો ઉર્ેલ મેળવો.

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

Related posts

બનાસકાંઠાના ધાનેરામાં બે ભાઈઓ પાસેથી ભુવાએ પડાવેલા 35 લાખ પરત કર્યા

Mukhya Samachar

નવી શરૂ થયેલી ‘વંદે ભારત ટ્રેન’ને અમદાવાદ નજીક અકસ્માત નડ્યો

Mukhya Samachar

તમારા ધાબળા-જેકેટ તૈયાર રાખજો! આ વખતે ઠંડી 10 દિવસ વહેલી શરૂ થવાની સંભાવના

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy