Mukhya Samachar
Entertainment

દુનિયાભરમાં કમાણીના મામલે રોકીભાઈએ તોડયા બધા રેકોર્ડ જાણો તેના આંકડા

Rokibhai broke all records in terms of worldwide earnings. Find out his statistics

KGF 2એ વર્લ્ડવાઈડ 1200 કરોડની કમાણી કરી છે અને એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પણ પાછળ છોડી છે.

  • KGF 2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1200 કરોડનાં આંકડે પહોંચ્યું 
  • RRRને છોડી પાછળ 
  • જલ્દી જ આવશે KGF 3

રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ને રિલીઝ થયે પાંચ અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ હજુ પણ અ ફિલ્મ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે હવે દુનિયાભરમાં 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ KGF 2એ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પાછળ છોડી છે.

Rokibhai broke all records in terms of worldwide earnings. Find out his statistics

ટ્રેડ એનાલિસ્ટ મનોબલ વિજયબાલા એ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમણે KGF 2નાં પહેલા અઠવાડિયાથી લઈને પાંચમાં અઠવાડિયા સુધીની કમાણીની જાણકારી આપી છે. આ સમયે KGF 2 વર્લ્ડવાઈડ કલેક્શન 1200.76 કરોડ રૂપિયા છે. જયારે ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મના હિંદી વર્ઝને 427.05 કરોડની કમાણી કરી છે.

 

Rokibhai broke all records in terms of worldwide earnings. Find out his statistics

14 એપ્રિલ 2022નાં રોજ કેજીએફ 2 વર્લ્ડવાઈડ રિલીઝ થયું હતું. રિલીઝનાં પહેલા જ દિવસે ભારતમાં 134 કરોડ રૂપિયાની કમાણી આ ફિલ્મે કરી હતી. જ્યારે દુનિયાભરમાં પહેલા અઠવાડિયામાં 720.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ગયા અઠવાડિયે પ્રોડ્યુસર Vijay Kiragandurએ કન્ફર્મ કર્યું હતું કે કેજીએફ ચેપ્ટર 3 પણ આવશે, જેનું શુટિંગ ઓક્ટોબર 2022માં શરુ થશે અને 2024માં આ ફિલ્મ રિલીઝ થશે.

KGF 2 નું બોક્સ ઓફિસ કલેક્શન (વર્લ્ડવાઈડ)  

  • WEEK 1 – 720 કરોડ રૂપિયા
  • WEEK 2 – 223 કરોડ રૂપિયા
  • WEEK 3 – 140.55 કરોડ રૂપિયા
  • WEEK 4 – 91.26 કરોડ રૂપિયા
  • WEEK 5
  • DAY 1 – 5.20 કરોડ રૂપિયા
  • DAY 2 – 4.34 કરોડ રૂપિયા
  • DAY 3 – 6.07 કરોડ રૂપિયા
  • DAY 4 – 9.52 કરોડ રૂપિયા

Related posts

ઐશ્વર્યા રાયની નવી ફિલ્મ રિલીઝ પહેલાજ વિવાદના વંટોળમાં ફસાઈ જાણો શું છે સમગ્ર મામલો

Mukhya Samachar

હે માં માતાજી! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભી આવી રહ્યા છે પરત: જાણો શુ કહ્યું સુંદરે

Mukhya Samachar

એક “બદનામ” આશ્રમની કહાની આશ્રમ 3 આજે થઈ રીલીઝ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy