Mukhya Samachar
Gujarat

કેસરની કસર! પ્રતિમણના 2600ને પાર: તાલાલા યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની જ આવક

Saffron cancer! Crossing 2600 of the statue: Talala Yard has so far earned more than 6,000 boxes
  • તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક
  • હવે રોજ 500 બોક્સનો વધારો થયો; વિદેશ એકસ્પોર્ટ નહીં થઈ શકે
  • કેસર કેરી પ્રતિમણનો ભાવ 2600ને પાર થયો

Saffron cancer! Crossing 2600 of the statue: Talala Yard has so far earned more than 6,000 boxes

કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ 15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. અને 10 કિલોના બોક્સ 1300નાં ભાવે વેંચાયુ હતું. અને નીચા ભાવ 625 રહ્યાં હતા. જો કે, આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ ન થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Saffron cancer! Crossing 2600 of the statue: Talala Yard has so far earned more than 6,000 boxes

જો કે, કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતીની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિવસ બાદ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યાં છે. ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદનની સ્થિતી અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આવતકમાં જોવા મળી રહ્યું છે. ગત વર્ષે તાલાલા પંથકમાંથી અંદાજે 142 ટન કેરી યુએસ, ઓસ્ટ્રેલીયા, શીંગાપુર સહિતના દેશોમાં એકસ્પોર્ટ કરાઈ હતી. જો કે, આ વર્ષે તે થઈ શક્યું નથી. સરેરાશ દર વર્ષે 300 ટન કેરી વિદેશ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

હવે વિદેશી લીંબુ આવશે ગુજરાત; સાઉથના લીંબુ ખૂટી પડતાં તુર્કીથી મંગાવ્યા લીંબુ

Mukhya Samachar

ગુજરાતમાં વધુ એક વખત BTPના ગઠબંધનનો ફિયાસ્કો! છોટુ વસાવાની જાહેરાતને મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી

Mukhya Samachar

તાઇવાનની કંપની ગુજરાતમાં કરશે 1.75 લાખ કરોડનું રોકાણ! પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy