Mukhya Samachar
Gujarat

સૌરાષ્ટ્રનું અનોખું મતદાન મથક! અધિકારીઓ બોટ લઈને પહોચ્યા મતદાન મથક

Saurashtra's unique polling station! Officials reached the polling station by boat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તંત્ર દ્વારા મતદાન મથકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કેટલાક સંગોજોમાં રિમોટ વિસ્તારમાં રહેતા લોકો પણ મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આવો જ એક વિસ્તાર અમરેલીમાં આવેલો છે. અરબી સમુદ્રની અંદર આવેલું એક ટાપુ જ્યાં ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.  અમરેલી જિલ્લાની ભાગોળે આવેલું છે સમુદ્ર તટ અને એ સમુદ્ર તટની વચ્ચે એક ટાપુ આવેલો છે જેનું નામ છે શિયાળબેટ ટાપુ. આ શિયાળબેટ ટાપુ ઉપર માનવ વસવાટ છે અને આ ટાપુ ઉપર 4757થી પણ વધુ લોકો વસવાટ કરે છે.

Saurashtra's unique polling station! Officials reached the polling station by boat

અમરેલી જિલ્લામાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે ત્યારે અમરેલી જિલ્લાને દરિયાકાંઠો મળેલો છે જેથી દરિયા ની વચ્ચે આવેલું છે આ શિયાળ બેટ ટાપુ જેથી અહીં પણ યોજાશે ચૂંટણી સ્થાનિક લોકો તેમજ ચૂંટણીના અધિકારીઓ ને અવરજવર કરવા માટે નદીના વહાણ અથવા વોડકા ની અંદર અને શિયાળ બે ટાપુ પર જવાય છે શિયાળબેટ આપવું ઉપર માનવ વસવાટ હોવાને લઈને અહીં પણ યોજાશે ચૂંટણી શિયાળ બેટ ગામ 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયું છે જેમાં 832 જેટલા મકાનો આવેલા છે આ શિયાળ બેઠક ગામની અંદર મોટાભાગના માસી મારો સમુદાય રહે છે.

મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી તેવા શિયાળ બે ટાપુ પર મતદાન કરવામાં આવશે સ્થાનિક લોકો અહીં વસવાટ કરતા હોય છે જેને તમામ પ્રકારની સુવિધાઓથી સજ પણ કરવામાં આવી રહ્યા છે અને મુખ્ય આ ટાપુ ઉપર વિસ્તાર હોવાને લઈને અહીં પણ યોજાશે ચૂંટણી જતી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવી છે અને ટાપુ સુધી પહોંચવા માટે બોટ અથવા વોડકા નાવ તૈયાર કરવામાં આવી છે સ્થાનિક લોકો જાફરાબાદ અને રાજુલા વિસ્તાર સાથે જોડાયેલા છે.

 

Related posts

Gujarat Election 2022: ભાજપે ગુજરાત ચૂંટણી માટે બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જાણો લોકોને શું વચનો આપવામાં આવ્યા

Mukhya Samachar

વડોદરામાં ચોમાસાને ધ્યાનમાં રાખી લેવાયા પગલા: જાણો શું કહ્યું કલેક્ટરે

Mukhya Samachar

ગુજરાતમાં લાગુ થશે યોગી મોડલ! રાજયમાં અરાજક તત્વો પાસેથી નુકસાનની ભરપાઈનો કાયદો લાવશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy