Mukhya Samachar
National

સિસોદિયાને SC તરફથી ન મળી રાહત, અરજી ફગાવી; ચીફ જસ્ટિસે હાઈકોર્ટમાં જવાની સલાહ આપી

Sisodia gets no relief from SC, plea dismissed; The Chief Justice advised to go to the High Court

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દેતા કહ્યું કે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી સહિત વિવિધ કાયદાકીય ઉપાયો તમારી પાસે ઉપલબ્ધ છે.જણાવી દઈએ કે, એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં રવિવારે લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.

Sisodia gets no relief from SC, plea dismissed; The Chief Justice advised to go to the High Court

સોમવારે મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન AAP નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.નોંધનીય છે કે એક દિવસ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટે 4 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આઠ કલાકની પૂછપરછ બાદ રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાં FBI એ કરી પૂછપરછ

Mukhya Samachar

8 અબજને પાર થઈ ગઈ માનવ-વસ્તી! 48 વર્ષમાં જ દુનિયાની વસ્તી થઈ ગઈ ડબલ

Mukhya Samachar

2002 ગુજરાત રમખાણ પર બોલ્યા અમિત શાહ! કહ્યું: ભગવાન શંકરની જેમ 19 વર્ષ વિષ પીતા રહ્યા PM મોદી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy