Mukhya Samachar
Gujarat

તો આ કારણે ગુજરાતમાં થઈ રહ્યો છે બે ઋતુનો અનુભવ

experiencing two seasons
  • ગુજરાતમાં થઈ રહ્યો છે બે ઋતુનો અનુભવ
  • રાત્રે ઠંડક અને દિવસના ગરમીમાં લોકો શેકાયા
  • ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેરમાં વર્તાઇ

ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળતા રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 16.6 ડિગ્રી નોંધાવાની સાથે જ દિવસના 34 ડિગ્રી તાપમાનમાં શેકાતા શહેરીજનોએ વિતેલા 24 કલાકમાં બે ઋતુનો અનુભવ કર્યો હતો.

experiencing two seasons
So because of this Gujarat is experiencing two seasons

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરનું અધિકત્તમ તાપમાન 34.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા, હવાનું દબાણ 1011.9 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ગત દિવસોમાં રાત્રીનું તાપમાન 18.8 ડિગ્રીની આજુબાજુ નોંધાતુ હતુ. પરંતુ ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરત શહેરમાં નોંધાતા બે ડિગ્રી ઘટતા રાત્રીના ઠંડક પ્રસરી હતી.

experiencing two seasons
So because of this Gujarat is experiencing two seasons

તો આખો દિવસ સૂર્યદેવતા આકાશમાંથી ચમકતા રહેતા ગરમી પડી હતી. આમ શહેરીજનોએ બે ઋતુ અનુભવી હતી. ઉતર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરત શહેરના હવામાન પણ નોંધાતા રાત્રીનુ તાપમાન બે ડિગ્રી ઘટયુ છે. રાજ્યમાં હાલ શિયાળાની રૂતુ અંત તરફ આવી ચૂકી છે. ધીમે ધીમે ગરમીઓની શરૂઆત થઈ ચૂકી છે. જેને પગલે

 

Related posts

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અમદાવાદ મેટ્રોએ બનાવ્યો આ નવો રેકોર્ડ

Mukhya Samachar

રાજ્યના આ ગામોમાં નહીં રહે દારૂબંધી

Mukhya Samachar

ગુજરાત હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી બતાવવાનો આદેશ રદ કર્યો, કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy