Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત

    December 8, 2023
    Facebook Instagram
    Trending
    • દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.
    • Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત
    • આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.
    • લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ
    • શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત
    • ITની રેડમાં મળ્યા કરોડો રૂપિયા કે ટ્રક નાનો પડી ગયો, પૈસા ગણવાનું મશીન પણ ખોટકાય ગયું, કોંગ્રેસના MP પાસે આટલા આવ્યા પૈસા ક્યાંથી?
    • ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર અઢી કલાકમાં થશે પૂરું
    • અગ્નિ-1 મિસાઈલનું કરાયું સફળ પ્રક્ષેપણ, લઈ જઈ શકે છે 1000 કિલોનું પરમાણુ હથિયાર
    Saturday, 9 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » તો આ કારણે સરકારે e-vehicleના લોન્ચિંગ પર રોક લગાવી!
    Cars

    તો આ કારણે સરકારે e-vehicleના લોન્ચિંગ પર રોક લગાવી!

    Mukhya SamacharBy Mukhya SamacharApril 29, 2022Updated:April 29, 2022No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Telegram
    So this is why the government banned the launch of e-wheecal!
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • માર્ગ પરિવહન મંત્રાલયે આપ્યા આદેશ 
    • બે ડઝન ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
    • ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર  લગાવાઈ રોક

    So this is why the government banned the launch of e-wheecal!

    દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે એટલા માટે જ સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સરકારે ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર પણ રોક લગાવી છે. સરકારે દંડ પણ ફટકાર્યો આ પહેલા નીતિન ગડકરીએ ઘણા ટ્વીટની સીરીઝમાં કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી ડીફેક્ટીવ ગાડીઓને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે. સાથે જ જાણકારી પણ આપી હતી કે સરકારે આ ઘટનાઓની તપાસ માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. કમિટીને આ ઘટનાઓને અટકાવવાના ઉપાયો શોધાવનું પણ કહેવામાં આવ્યું હતું.

    So this is why the government banned the launch of e-wheecal!

    કમિટીની તપાસનાં રિપોર્ટનાં આધાર પર સરકાર ડિફોલ્ટ કરનાર કંપનીઓ મારે અનિવાર્ય આદેશ જાહેર કરશે. જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ક્વોલીટી પર કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર થશે અને જો ક્વોલીટીનાં મામલામાં કોઈપણ કંપનીની બેદરકારી સામે આવે છે, તો તેના પર મોટો દંડ લગાવવામાં આવશે. આગ લાગવાની ઘટનાઓ બાદ ઇલેક્ટ્રિક 2-વેહીકલ્સ બનાવનાર બે પ્રમુખ કંપનીઓ Ola Electric અને Okinawa Autotechએ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરોને રિકોલ કર્યા છે. આમાં Olaએ 1441 અને Okinawaએ 3215 સ્કૂટર રિકોલ કર્યા છે.

    Electricscooters electricwheelers lanuching modigovernment

    Related Posts

    કોઈપણ મિકેનિક વિના ટાયર પંચર આ રીતે કરો ઠીક, આટલા જ ખર્ચમાં મેળવી શકો છો પંચર રિપેર કીટ

    October 4, 2023

    New Car Buying Tips: જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સને બિલકુલ અવગણશો નહીં.

    October 3, 2023

    આ એક્સેસરીઝને બહારથી ઈન્સ્ટોલ કરાવવી ક્યાંક ભારે ના પડી જાય, ઈન્સ્ટોલ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

    October 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    Travel December 8, 2023

    વર્કિંગ પ્રોફેશનલ્સ અઠવાડિયું શરૂ થતાં જ સપ્તાહાંતની રાહ જોવાનું શરૂ કરે છે. જ્યારે કેટલાક લોકો…

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.