Mukhya Samachar
Offbeat

લ્યો બોલો… આ આખો પરિવાર ચાર પગે ચાલે છે!!!

four lag walk famiy
  • પરિવારને જોઈ વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ રહી ગયા
  • આ પરિવારને યુનર ટૈન સિડ્રોમ છે
  • વૈજ્ઞાનિકોના માટે તુર્કી પરિવારને જેનેટિક સમસ્યા
four lages family walk
Speak Leo … this whole family walks on all fours !!!

બે પગે ચાલતા મનુષ્યો અને ચાર પગે ચાલતા પશુઓ એક સામાન્ય બાબત છે પરંતુ જયારે કોઈ મનુષ્ય ચાર પગો ચાલે તો નવાઈ સામે તુર્કીનાં એક નાનકડા ગામમાં રેસિટ અને હૈહિસ ઉલ્લાસનો પરિવાર બે પગ ઉપર નહી પગ સાથે હાથનો ઉપયોગ કરી જાનવરોની જેમ ચાલતો હોવાની વૈજ્ઞાનિકોને જાણકારી મળતા ચોકી ઉઠતા હતા.

four lag family walk
Speak Leo … this whole family walks on all fours !!!

તુર્કીના વૈજ્ઞાનિકોએ આ પરિવારને નિહાળી હજારો વર્ષોની માનવ સભ્યતાની આ પરિવાર પર કોઈ અસર નથી આ પરિવાર યુનર ટૈન સિડ્રોમ છે આ રોગમાં આ લોકોને પગની સાથોસાથ હાથનો પણ ઉપયોગ કરી ચાલવું પડે છે. લાંબા સમય સુધી દુનિયાની નજરોથી દુર રહેનાર તુર્કીનાં આ પરિવાર 2005માં બ્રિટીસ વૈજ્ઞાનિકોને તુર્કીના પ્રોફેસર પાસેથી જાણકારી મળતા વૈજ્ઞાનિકોએ હાથ પગની ચાલતા આ પરિવારમાં જેનેટિક સમસ્યા છે.

આ વ્યકિતઓને કોજેનેટિવ બ્રેન ઈમપેયરમેટ અને સેરિબેલર એન્ટાકિસમાની મગજની બિમારીના કારણે બે પગ ઉપર સંતુલન જાળવી નહી શકતા હાથોની મદદથી ચાલવુ પડે છે.

 

Related posts

આ ગામના લોકો ક્યારેય પણ જૂતા-ચપ્પલ નથી પહેરતા! કારણ જાણી તમે પણ રહી જશો દંગ

Mukhya Samachar

Googleએ Doodle મૂકી શ્રદ્ધાંજલી આપી એ સત્યેન્દ્ર નાથ બોઝને જાણો છો? બોઝ વિષે જાણી દરેક ભારતીયને થશે ગર્વ

Mukhya Samachar

અજીબ ઘટના: આ જગ્યાએ લોકો કરે છે પથ્થરોની ચોરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy