Mukhya Samachar
National

રેલ્વેમાં આવી ભરતી! ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ, પૂર્વ, મધ્ય રેલવેમાં ભરતી

Such a recruitment in the railways! Recruitment in South, East, Central Railway by Indian Railways
  • SECR ભરતી 2022 માં 1033 ટ્રેડ એપ્રેન્ટીસ પોસ્ટ્સની જગ્યા ખાલી
  • અરજી કરવાની અંત્તિમ તારીખ 25 મે સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે
  • SECR ભરતી 2022ની અરજી ઓનલાઈન કરવાની રહશે

Such a recruitment in the railways! Recruitment in South, East, Central Railway by Indian Railways

હાલમાં ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે એ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિવિધ વિભાગોમાં ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. જે અરજદારો SECR માં રેલ્વે ભરતીની પરીક્ષા આપવા સક્ષમ છે તેઓ ટ્રેડ એપ્રેન્ટીસની ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે.SECR ભરતી 2022 માં હાલમાં જ 1033 ટ્રેડ એપ્રેન્ટીસ પોસ્ટ્સની જગ્યા માટે ની ભરતી કરવામાં આવી રહી છે. જેની ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ 25મી મે સુધીની છે. ઇચ્છુક ઉમેદવારો વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી.સમગ્ર ભારતમાં ટ્રેડ એપ્રેન્ટિસ માટેની પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ નોંધણી કરી શકે છે.SECR ભરતી 2022 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 25મી એપ્રિલ 2022થી 25મી મે 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

Such a recruitment in the railways! Recruitment in South, East, Central Railway by Indian Railways

SECR ભરતી 2022 ને લગતી તમામ વિગતો જેમ કે સૂચના, પાત્રતા, લાયકાત, વય મર્યાદા, પગાર, ઓનલાઈન અરજી કરો, મહત્વની તારીખો, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષાની તારીખ, અભ્યાસક્રમ, અગાઉના પેપર્સ વગેરે અંગેની માહિતી વેબસાઈટ પરથી મેળવી લેવી.ઉમેદવારોએ 10+2 શિક્ષણ પ્રણાલી અથવા તેની સમકક્ષ હેઠળ 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.આ સાથે માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં ITI કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.SECR ટ્રેડ એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે અરજી કરતા પહેલા, અરજદારોએ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) ભરતી 2022 ની યોગ્યતા માપદંડ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે સરળતાથી વિગતો મેળવવા માટે આ લીંક પર ક્લિક કરી તે અંગે ની વધુ માહિતી મેળવી શકો છો.

www.secr.indianrailways.gov.in2022

 

Related posts

વધુ એક મોંઘવારીનો માર! ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો: જાણો શું છે નવી કિમત

Mukhya Samachar

સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ અને પૂજા સ્થળો પાસે સિગારેટના વેચાણ પર પ્રતિબંધની અરજી નકારી દીધી

Mukhya Samachar

હવે દેશભરમાં ખાદ્ય તેલના ભાવ હશે સમાન! જાણો સરકારે કંપનીઓને શું આપ્યા આદેશ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy