ભૂટાનના રાજા અને PM મોદીની મુલાકાત, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ભારતની મુલાકાતે છે. ભૂટાનના રાજા મંગળવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ બેઠક વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં...