અમેરિકામાં સીતારમણે પશ્ચિમી દેશોની કરી ટીકા, કહ્યું- ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થયો હોત તો વસ્તી વધી ન હોત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં પશ્ચિમી દેશોના ભારત વિરોધી એજન્ડા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમો વધુ પ્રગતિ કરી રહ્યા છે....