Mukhya Samachar
Gujarat

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો…

The district court gave an important verdict in the case of the Morbi swinging pool accident...

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલનું રખરખાવની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઑને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.

Related posts

કેસરની કસર! પ્રતિમણના 2600ને પાર: તાલાલા યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની જ આવક

Mukhya Samachar

સોનલધામ મઢડા મંદિરનાં બનુઆઇ માતાજીએ નશ્વર દેહ છોડ્યો

Mukhya Samachar

બજેટ ગુજરાત: નવા બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૫૩૩૯ કરોડની જોગવાઇ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy