Mukhya Samachar
National

ભાગેડુને લવાશે ભારત! આર્મ્સ ડીલર સંજય ભંડારીના ભારત પ્રત્યાપર્ણને UK કોર્ટની મંજૂરી

The fugitive will be brought to India! UK court approves extradition of arms dealer Sanjay Bhandari to India

હથિયારોના દલાલ સંજય ભંડારીને ભારત પ્રત્યાપર્ણ કરવાનાં મુદે્ મોટા સમાચાર આવ્યા છે. એક- એક બ્રિટિશ કોર્ટે સોમવારે સંજય ભંડારીનાં પ્રત્યર્પણને મંજૂરી આપી છે. બ્રિટેનનાં વેસ્ટમિંસ્ટર કોર્ટે આ ચૂકાદો આપ્યો છે.  ભંડારીની જૂલાઇ 2020માં પ્રત્યર્પણ વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ભંડારીએ તેના વિરૂદ્ધ વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી.

The fugitive will be brought to India! UK court approves extradition of arms dealer Sanjay Bhandari to India

સીબીઆઇ અને ઇડી તરફથી સંજય ભંડારી વિરૂદ્ધ ભારતમાં મની લોન્ડેરિંગનો આરોપ મુકવામાં આવ્યો હતોય બ્રિટેનમાં રહેવાને લીધે તેને ભાગેડું ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારે ભંડારીના પ્રત્યર્પણની અપીલ બ્રિટેનને કરી હતી.

Related posts

લિકર પોલિસી મામલે દેશભરમાં 35 સ્થળોએ EDના દરોડા: અત્યાર સુધીમાં 3ની ધરપકડ

Mukhya Samachar

ઓડિશા પર વાવાઝોડાનું જોખમ: 48 કલાક માટે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું

Mukhya Samachar

મોદીને મળેલી ભેટની હરાજી! સૌથી વધારે બોલી કાશી વિશ્વનાથ મંદિર મૉડલની લાગી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy