Mukhya Samachar
Gujarat

નવરાત્રીને લઈ સરકારે કરી મોટી જાહેરાત! ખેલૈયાઓ માટે સારા સમાચાર

The government made a big announcement about Navratri! Good news for players

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી. ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

The government made a big announcement about Navratri! Good news for players

મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.

Related posts

કેશોદમાં RTI દ્વારા માંગેલી માહિતી અધુરી આપવામાં આવી

Mukhya Samachar

સાબરકાંઠાના પોશીનામાં બંદૂક પકડવા ગયેલા પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારો! 5 પોલીસ કર્મીઓ ઘવાયા

Mukhya Samachar

પ્રજાલક્ષી વધુ એક નિર્ણય લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ! 8 નગરપાલિકાઓને થશે મોટો ફાયદો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy