Mukhya Samachar
Astro

હથેળીમાં રહેલ રેખાઓ આપે છે આ સંકેત: જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓ વિષે શું કહ્યું છે જાણો!

The lines in the palm of the hand give this hint: Know what is said about the lines of the hand in astrology!
  • હસ્ત રેખા દ્વારા જાણી શકાય છે સંતાન સુખ
  • મહિલાની હથેળીમાં મિડલ અને લિટલ ફિંગરની વચ્ચે દર્શાવે છે મોડુ સંતાન સુખ
  • સંતાન રેખા પર તલ અશુભ માનવામાં આવે છે

The lines in the palm of the hand give this hint: Know what is said about the lines of the hand in astrology!

ઘણાં પ્રશ્નોનાં જવાબ આપણાં હાથમાં હોય છે કહેવાય છે . કદાચ આ વાત હસ્ત રેખાને અનુસાંધનમાં ન કહેવાતી હોય. પરંતું આપણા જીવનમાં બાળક છે કે નહીં, કેટલાં બાળક છે. ક્યારે થશે બાળક તેનું રહસ્ય હસ્ત રેખામાં છુપાયેલું છે.જો હથેળીનો શુક્ર પર્વત ઉગી રહ્યો છે તો એક સંતાનની પ્રાપ્તિ હોય છે. ત્યાં જ જો બુધ પર્વત પણ ઉગી રહ્યો છે તો વ્યક્તિ એકથી વધારે વખત પેરેન્ટ્સ બની શકે છે.જો કઈ મહિલાની હથેળીમાં મિડલ અને લિટલ ફિંગરની વચ્ચે ચિન્હ છે તો આ સંતાન સુખમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. એવી સ્થિતિમાં સંતાન સુખમાં મોડુ થઈ શકે છે.નાની આંગળીની વચ્ચે બુધ-પર્વત પર સંતાન રેખા ઉભરીને આવતી હોય તો આ જગ્યા પર જેટલી રેખા હોય છે તેટલી વખત પેરેન્ટ્સ બનાય છે.

The lines in the palm of the hand give this hint: Know what is said about the lines of the hand in astrology!

સંતાન રેખા પર તલ અશુભ માનવામાં આવે છે. એવામાં સંતાન સુખમાં સમસ્યા આવે છે. આ ઉપરાંત તૂટેલી સંતાન રેખા મનુષ્યને સંતાન સુખથી વંચિત રાખે છે.જેમની હથેળીમાં સંતાન રેખા જેટલી સ્પષ્ટ અને ઉભરેલી જોવા મળે છે. તેમને સંતાન પાસેથી તેટલો જ વધારે પ્રેમ અને સુખ મળે છે.જો હથેળીના બુધ પર્વતનું ક્ષેત્ર બિલકુલ પુષ્ટ છે અને અહીં દ્વીપનો ચિન્હ છે તો સંતાન પ્રાપિ માટે શુભ નહીં હોય.હથેળીમાં શુક્ર અને બુધ પર્વત જેટલા વધારે સ્પષ્ટ બનેલા હોય. પુત્ર પ્રાપ્તિની સંભાવના તેટલી જ વધારે પ્રબળ થઈ જાય છે. જ્યારે રેખા હલ્કી અને એસ્પષ્ટ થવા પર વ્યક્તિને પુત્રી થાય છે.જો સંતાન રેખા નીચેથી ઉપરની તરફ જઈને બે ભાગોમાં વહેચાઈ જાય છે તો સંતાનને વધારે કષ્ટ સહન કરવું પડે છે.

 

 

Related posts

પાણીમાં હળદર ભેળવીને નહાવાથી નહીં થાય પૈસાની કમી, જલ્દી બનશે લગ્ન નો યોગ

Mukhya Samachar

બારસ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મળશે અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય

Mukhya Samachar

શુક્રનો થશે મીન રાશિમાં પ્રવેશ: આ 3 રાશિના જાતકોનું બદલાશે ઐશ્વર્ય અને નસીબ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy