Mukhya Samachar
Gujarat

આ લોકોએ મતદાન કરવા મતદાન મથક નહીં જવું પડે! જાણો કેવી રીતે ઘરે જ કરશો મતદાન

These people will not have to go to the polling station to vote! Learn how to vote at home

આજે કેન્દ્રીય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે એક મહત્વના સમાચાર એ છે કે, ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

These people will not have to go to the polling station to vote! Learn how to vote at home

મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.  જેમકે દિવ્યાંગ અને 80 વર્ષની વયથી ઉપરના મતદાતા ઘરેથી વોટિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.  જેમકે દિવ્યાંગ અને 80 વર્ષની વયથી ઉપરના મતદાતા ઘરેથી વોટિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે. ચૂંટણી પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. આ મતદાતા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. જેઓ ઘરે બેસીને મતદાન કરશે. જોકે મતદાનની વીડિયોગ્રાફી પણ થશે. આ માટે ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન દ્વારા જાણ કરશે અને ત્યારબાદ ઘરે ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે. આ માટે મતદાતાએ ફોર્મ 12D ફરીને આપવું પડશે.

 

 

Related posts

તહેવારો આવતા ખાનગી બસના ભાડા આસમાને પહોચ્યા! નવા રેટ સાંભળીને ચોંકી જશો

Mukhya Samachar

છત્રી અને રેઇનકોટ રાખજો તૈયાર! 24થી26 જૂન સુધી રાજયના આ વિસ્તારમાં પડશે વરસાદ

Mukhya Samachar

ગાંધીનગર ચ-6 રોડ પર સ્કૂલવાને માટે પલટી! 10 બાળકો થયા ઇજાગ્રસ્ત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy