Mukhya Samachar
Entertainment

બૉલીવુડના દિગ્ગજ એવા અનિલ કપૂરનો 65મો જન્મદિવસ

anil kapoor birthday
  • અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો
  • ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર શુભકામના મોકલી
  • બન્ને આગામી ફિલ્મમાં સાથે કામ કરશે તેવી ઘોષણા કરાઇ

એક સદીન બેસ્ટ એક્ટર એવા અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રેસંગે ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર તેમના માટે એક સુંદર સંદેશો શેર કર્યો છે. સાથેસાથે બન્ને જણા આગામી ફિલ્મમાં સાથે કામ કરવાના છે તેની પણ ઘોષણા કરી છે.

સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ફાઇટરમાં ઋતિક રોશન, દીપિકા પદુકોણની સાથે અનિલ કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા છે. ઋતિકે પોતાના સંદેશામાં લખ્યું છે કે, હેપ્પીએસ્ટ બર્થ ડે  ટુ ધ મેન,કે જેમનો આત્મા દર વરસે યુવાન થતો જાય છે. તેમજ તેમનું સ્વાસ્થય પણ એક યુવાનને શરમાવે તેવું છે. સર, તમને શુભેચ્છા.એક સહાયક કલાકાર તરીકે સેટ પરતમારી શાનદાર ઉપસ્થિતિને જોઇને તમારી સાથે અંતે મને કામ કરવાની તક મળી. ફિલ્મ ફાઇટર માટે હુ ંબહુ ઉત્સાહિત છું.

ફિલ્મ ફાઇટરની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. આ ફિલ્મને સાલ ૨૦૨૩ના રિપબ્લિક ડેના દિવસે રીલિઝ કરવાની યોજના છે. અનિલ કપૂર ફિલ્મ ફાઇટર ઉપરાંત જુગજુગ જિયોમાં પણ કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથે હશે. તેમજ ફિલ્મ એનિમલમાં તેઓ રણબીર સાથે સ્ક્રીન શેર કરશે.

Related posts

ફાઈનાન્સ એજન્ટનો સંઘર્ષ દર્શાવતી “સરકારુ વારી પાટા” OTT પ્લેટફોર્મ પર રિલીઝ

Mukhya Samachar

રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન થયો બેહોશ, પડવાથી ગંભીર રીતે થયા ઘાયલ

Mukhya Samachar

યુક્રેનના રાષ્ટ્રપતિના ઘર પર થઇ હતી Natu-Natu ગીતની શૂટિંગ, એક સમયે તે ફરવા માટે હતું પ્રખ્યાત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy