Mukhya Samachar
Travel

શું ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો? તો જાણો ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ ટૂર ઓફર

Thinking of going out with family or friends? So find out the special tour offer of Gujarat Tourism
  • ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ દ્વારકા ટૂર ઓફર 
  • માત્ર 600 રૂપિયા જેટલો જ થશે ખર્ચ 
  • શિવરાજપુર અને નાગેશ્વર પણ છે ટૂરમાં સામેલ 

Thinking of going out with family or friends? So find out the special tour offer of Gujarat Tourism

જો તમે ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે ઓછા ખર્ચે દ્વારાકા,  શિવરાજપુર અને નાગેશ્વરની મુલાકાત લઇ શકાશે. ગુજરાત ટુરીઝમ તરફથી દેખો દ્વારાકા – હોપ ઓન હોપ ઓફ ડબલ દેકર દ્વારાકા સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે, જે 1 દિવસની ટૂર છે.

Thinking of going out with family or friends? So find out the special tour offer of Gujarat Tourism

જાણો ક્યા ક્યા સ્થળોની લઇ શકાશે મુલાકાત?

  • સવારે 8:30 વાગ્યે કીર્તિ સ્તંભ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ 8:45 કલાકે કીર્તિ સ્તંભથી ટૂરની શરૂઆત થશે.
  • ત્યાર બાદ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર મંદિરનાં દર્શન માટે લઇ જવામાં આવશે.
  • જ્યોતિર્લીંગ મંદિર અને અમેઝિંગ ફન વર્લ્ડ ફેરવવામાં આવશે.
  • પછી ટૂર રુકમણી મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાત લેશે.
  • અને છેલ્લે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે કીર્તિ સ્તંભ પહોંચી જશો.

Thinking of going out with family or friends? So find out the special tour offer of Gujarat Tourism

આ છે ટૂર માટેની શરતો:

  • 5 વર્ષથી નાનાં બાળક માટે ટૂર ફ્રી છે, તેના માટે કોઈ સીટ આપવામાં આવશે નહીં.
  • આ એક ગાઈડેડ ટૂર રહેશે.
  • કોઈપણ સ્થળની એંટ્રી ફીનો સમાવેશ ટૂરની ફીમાં કરવામાં આવ્યો નથી.
  • આઈડી પ્રૂફ કે આઈડી કાર્ડ સાથ રાખવું ફરજીયાત રહેશે.
  • ટ્રીપનાં કોઈપણ નેચરલ/પોલિટીકલ કે સોશિયલ કારણોને લીધે કેન્સલ થવા પર મેનેજમેન્ટની કોઈ જવાબદારી રહેશે નહીં.
  • M/S Pinks Travels દ્વારા બધા અધિકારો આરક્ષિત છે.

Related posts

શું તમે જાણો છો કે ભારતના આ સ્થળો પર વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે!

Mukhya Samachar

આ જગ્યાઓ ચોમાસામાં રોમેન્ટીક ટ્રીપ માટે છે બેસ્ટ! ખર્ચ પણ છે સાવ ઓછો

Mukhya Samachar

Wedding Destinations in India: ડેસ્ટિનેશન વેડિંગની કરી રહ્યા છો પ્લાનિંગ, તો આ સુંદર જગ્યાઓને કરો એક્સપ્લોર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy