Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત

    December 8, 2023
    Facebook Instagram
    Trending
    • દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.
    • Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત
    • આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.
    • લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ
    • શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત
    • ITની રેડમાં મળ્યા કરોડો રૂપિયા કે ટ્રક નાનો પડી ગયો, પૈસા ગણવાનું મશીન પણ ખોટકાય ગયું, કોંગ્રેસના MP પાસે આટલા આવ્યા પૈસા ક્યાંથી?
    • ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર અઢી કલાકમાં થશે પૂરું
    • અગ્નિ-1 મિસાઈલનું કરાયું સફળ પ્રક્ષેપણ, લઈ જઈ શકે છે 1000 કિલોનું પરમાણુ હથિયાર
    Saturday, 9 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » આ ફળની ચા ડાયાબિટીસમાં આપશે અનેક ફાયદા
    Fitness

    આ ફળની ચા ડાયાબિટીસમાં આપશે અનેક ફાયદા

    Mukhya SamacharBy Mukhya SamacharAugust 1, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    this-fruit-tea-will-provide-relief-in-diabetes
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • આમળા એક સુપર ફૂડ છે
    • આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી
    • ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે

    ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.

    this-fruit-tea-will-provide-relief-in-diabetes

    જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આમળાને ચા પીવી જોઈએ. આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી. જો કે કાચા આમળા, કે મીઠા સાથે કે પાઉડરની જેમ પીસીને કે આમળાનું જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.

    આમળા એક એવું સુપર ફૂડ છે જેમાં આયર્ન, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફૉસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પંહોચાડે છે. આમળાને આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે.

    this-fruit-tea-will-provide-relief-in-diabetesઆમળામાં એક એન્ટિ ડાયાબિટિક પ્રોપર્ટી મળી રહે છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સાથે જ આમળામાં વિટામિન સી મળી રહે છે એટલા માટે એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે. આ સિવાય આમળામાં ક્રોમિયમ નામનું મિનરલ હોય છે જે ગ્લુકોજ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

    આમળાની ચા બનાવવાની રીત
    – સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી નાખો અને ઉકાળો
    – હવે તેમાં એક ચમચી આમળાનો પાઉડર નાખો અને સાથે જ ક્રશ કરેલ આદું પણ નાખો
    – હવે તેમાં ફૂદીનાના પાંદડા નાખો અને થોડી મિનિટ માટે ઉકાળો
    – એ પછી ચા બનાવીને કપમાં સર્વ કરો અને પી જાઓ
    -તમે દિવસમાં બે વખત આવી ચા પી શકો છો

    AMLA diabetes fitness tips health tips

    Related Posts

    જો તમે પણ જેકફ્રૂટની સાથે ખાશો આ વસ્તુઓ તો ફાયદાના બદલે થશે નુકસાન

    December 8, 2023

    જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો રાત્રે સૂતા પહેલા કરો આ કામો, કોઈપણ મહેનત કર્યા વગર પાતળા થઈ જશો.

    December 7, 2023

    રાત્રે નથી આવતું ઊંઘ, તો શરીરમાં થઈ શકે છે આ વિટામિન્સની ઉણપ

    December 6, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    Travel December 8, 2023

    વર્કિંગ પ્રોફેશનલ્સ અઠવાડિયું શરૂ થતાં જ સપ્તાહાંતની રાહ જોવાનું શરૂ કરે છે. જ્યારે કેટલાક લોકો…

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.