Mukhya Samachar
Tech

આવી રીતે મળશે માત્ર 266 રૂપિયામાં સારી બ્રાન્ડનો સ્માર્ટફોન! જાણો ક્યાથી મળશે આ ફોન

This way you can get a good brand smartphone for only 266 rupees! Find out where to get this phone
  • Realme સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ
  • Realme Narzo 50Aમાં 266 રુપિયામાં ખરીદી શકાય
  • ફ્લિપકાર્ટ પર શાનદાર ઓફર

This way you can get a good brand smartphone for only 266 rupees! Find out where to get this phone

રોજબરોજ સ્માર્ટ ફોનના નવા મોડલ બજારમાં આવી રહ્યા છે. વિવિધ કંપનીઓ નવા મોબાઇલ લૉન્ચ કરી રહી છે. તેમાં પણ હવે શૉ રુમ કરતા ઓનલાઇન સસ્તા ભાવમાં મોબાઇલ મળી રહ્યા છે. ત્યારે એક નવી ઓફર સામે આવી છે. જેમાં તમને નજીવી કિંમતમાં જ મોબાઇલ પડશે. જો કે તે માટે કેટલીક શરત પણ છે. ફ્લિપકાર્ટ પર કંઇક ને કંઇક ઓફર આવતી રહે છે. ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે.ત્યારે આજે ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરવામાં ફાયદામાં રહેશો. કારણ કે ઘણી મોંઘી પ્રોડક્ટ સસ્તાં ભાવમાં વેચાઇ રહી છે. Realme સ્માર્ટફોન ઘણી ઓછી કિંમતમાં મળી રહ્યો છે.

This way you can get a good brand smartphone for only 266 rupees! Find out where to get this phone

જો તમે મોબાઇલ ફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આજે ઉત્તમ દિવસ છે. કારણ કે Realme Narzo 50Aને માત્ર 266 રુપિયામાં ખરીદી શકાય છે. જાણો કેવી રીતે…Realme Narzo 50A 64GB સ્ટોરેજ વેરિઅન્ટની લોન્ચિંગ કિંમત 12,999 રૂપિયા છે, પરંતુ ફોન ફ્લિપકાર્ટ સેલમાં 11,649 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોન પર 1,350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી બેંક અને એક્સચેન્જ ઓફર પણ છે, જેથી ફોનની કિંમતમાં વધુ ઘટાડો થઇ જશે.જો તમે Realme Narzo 50A ખરીદવા માટે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 583 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 11,066 રૂપિયા થઇ જશે.Re

This way you can get a good brand smartphone for only 266 rupees! Find out where to get this phone

alme Narzo 50A પર 10,800 રૂપિયાની એક્સચેન્જ ઑફર છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો, તો તમને આટલી બધી છૂટ મળશે. પરંતુ રૂ. 10,800ની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારો જૂનો ફોન સારી સ્થિતિમાં હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 266 રૂપિયા થઇ જશે.

Related posts

જાણવાની જરૂર છે: 3 સામાન્ય સ્માર્ટફોન સમસ્યાઓ અને તેના ઉકેલો

Mukhya Samachar

એક્ઝોસ્ટ ફેન આ કારણે ધીમો થઈ જાય છે, કિચન અને બાથરૂમમાં ઉપયોગ કરો છો, તો આજે જ જાણી લો આ વાત

Mukhya Samachar

ખાવાનું ખાધું પણ પૈસા મોકલતી વખતે UPI ડાઉન થઈ ગયું? ચિંતા કરશો નહીં, એ જ ફોનથી ઑફલાઇન ચુકવણી થઇ જશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy