Mukhya Samachar
Sports

રોમાંચક એન્ડ: રાશીદ્દ ખાને છેલ્લા બોલમાં સિક્સ મારી ગુજરાતને અપાવી જીત!

Thrilling end: Rashid Khan gave six sixes to Gujarat in the last ball to win!
  • રાશીદ્દ ખાને ગુજરાતને આપવી જીત
  • ગુજરાત ટાઈટન્સનો રોમાંચક વિજય
  • રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી
Thrilling end: Rashid Khan gave six sixes to Gujarat in the last ball to win!

ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ટાઈટન્સ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદારાબાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આખરી બોલે છગ્ગો ફટકારીને રોમાંચક વિજય મેળવ્યો હતો.

Thrilling end: Rashid Khan gave six sixes to Gujarat in the last ball to win!

196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. જોકે બાદમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાને આક્રમક બેટિંગ કરતા ટીમને વિજય અપાવ્યો હતો.લાંબા સમયથી ખરાબ ફોર્મમાં રહેલા રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે IPLમાં તેની 9મી ફિફ્ટી ફટકારી રનચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાહાએ આ ઈનિંગ દરમિયાન 38 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

Related posts

KKRએ આ ભારતીય બેટ્સમેનને સોંપી ટીમની કમાન, શ્રેયસ અય્યરની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

Mukhya Samachar

IPL 2022માં રિટેન કરાયેલા ખેલાડીઓ પડ્યા મોંઘા,ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ફોર્મમાં

Mukhya Samachar

ચેતેશ્વર પૂજારા બાદ વધુ એક દિગ્ગજ ખેલાડી એ ફટકારી ઝડપી સદી, ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy