Mukhya Samachar
Gujarat

આજે માલધારીઓની હડતાળને લઈ લોકોમાં મુંજવણ! અનેક જગ્યાએ દૂધની ડેરોઓ પણ બંધ

Today the strike of the goods in the people! Milk dairies are also closed in many places

હાલમાં રાજ્યમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં માલધારી સમાજે પણ સરકાર સામે બાયોં ચડાવી છે. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ વેચશે નહીં. તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજના આ આંદોલનના પગલે આજે દૂધનો પુરવઠો ખોરવાતા દેકારો સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Today the strike of the goods in the people! Milk dairies are also closed in many places

તો બીજી તરફ સુમુલ ડેરીના ચેરમેનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને દૂધ મળશે. તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. આ ઉપરાંત અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી કરી છે

Related posts

રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓ માટે મોટા સમાચાર! હવે 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે

Mukhya Samachar

ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતી કાલે થશે જાહેર; ધોરણ 10નું 6 તારીખે આવશે પરિણામ

Mukhya Samachar

આરોગ્યકર્મચારીઓ બાદ હવે ખેડૂતો ગાંધીનગરમાં આંદોલનના માર્ગે! છેલ્લા 8 દિવસથી ચાલે છે આંદોલન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy