Mukhya Samachar
National

આજે માત્ર 75 રૂપિયામાં જ કોઈપણ ફિલ્મ જોઈ શકશો! જાણો કેમ કરાવશો બુકિંગ?

Today you can watch any movie for just 75 rupees! Know why you should make a booking?

આજે 23 સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તેની વિશેષ ઉજવણી કરવા જઈ રહ્યું છે જેમાં દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ખરીદી શકશે અને મલ્ટિપ્લેક્સમાં ચાલી રહેલી ફિલ્મને નિહાળી શકશે.

નોંધનીય છે કે, આ ઉજવણી અગાઉ 16 સપ્ટેમ્બરે કરવામાં આવવાની હતી, પરંતુ ઘણા કારણો સર MIA દ્વારા આની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવસે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આજે ફિલ્મોને માત્ર 75 રૂપિયામાં જ દર્શકો જોવા જઈ શકશે. આની સાથે કુલ 4 હજાર સ્ક્રિન દ્વારા ઓફર કરાઈ છે.

Today you can watch any movie for just 75 rupees! Know why you should make a booking?

કેવી રીતે ટિકિટ બુક કરવી શકશો ?
• INOX, PVR, Carnival, Movie Time, M2K, Cinepolis, Miraj, Citypride, Asia, Mukta A2, Wave, અને Delite ની સાઈટ પર જવાનું રહેશે
• જ્યાં તમારા શહેર અને મૂવી પસંદ સિલેક્ટ કરો
• તમારી મનપસંદ મૂવીને સર્ચ કરી તેમા ટિકિટ બૂક કરાવવાની રહેશે, જેનો ચાર્જ માત્ર રૂ.75 જ રહેશે

Related posts

પુણે નજીક તાલીમાર્થી વિમાન થયું ક્રેશ! 22 વર્ષીય મહિલા પાયલટ ઇજાગ્રસ્ત

Mukhya Samachar

1994 પછી US સેન્ટ્રલ બેન્કે પહેલીવાર વ્યાજમાં  0.75%નો વધારો કરતા ભારતીય શેરબજારમાં પડી નેગેટિવ અસર

Mukhya Samachar

કોઈ મોટા નિર્ણયની તૈયારી? નરેન્દ્ર મોદીએ બીજા દિવસે પણ કરી ઉચ્ચ મંત્રીઓ સાથે મીટિંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy