Mukhya Samachar
Life Style

ખરતા વાળ અટકાવવા અજમાવો આ ત્રણ નુસખા: તાત્કાલિક ફાયદો દેખાસે

Try these three tips to prevent hair loss: Immediate benefits appear
  • હેર ડેમેજની સમસ્યા આજકાલ સામાન્ય સમસ્યા છે
  • કેમિકલવાળા પ્રોડક્ટ્સને કારણે વાળ ડેમેજ થાય છે
  • નેચરલ હેર માસ્ક વડે ડેમેજ વાળને ફરી સુંદર બનાવી શકાય છે

Try these three tips to prevent hair loss: Immediate benefits appear

વાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ થઇ જાય છે. જો હોળી રમ્યા બાદ વાળ નબળા થઇ ગયા છે, તો આ સમાચાર તમારા માટે જ છે. વાળને ફરી મુલાયમ બનાવવા માટે તમે અમુક હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

Try these three tips to prevent hair loss: Immediate benefits appear

  • 1. એલોવેરા હેર માસ્ક

સૌથી પહેલા એક વાટકામાં 2 મોટી ચમચી એલોવેરા જેલ લો.
હવે તેમાં 1 નાની ચમચી તજ લો.
ત્યાર બાદ તેને મિક્સ કરી લો.
આ મિશ્રણને વાળ પર લગાવો.
લગભગ 20થી 30 મિનિટ બાદ પોતાના વાળને સાદા પાણીથી ધોઈ લો.
આમ કરવાથી તમારા વાળ હાઈડ્રેટ થશે, સાથે જ વાળની શાઈન પણ પાછી મળી શકે છે.

Try these three tips to prevent hair loss: Immediate benefits appear

  • 2. નારિયળ તેલ અને મધનું હેર માસ્ક

એક વાટકામાં 2 મોટી ચમચી નારિયળ તેલ લો.
હવે તેમાં 2 ચમચી મધ લઈને મિક્સ કરી લો.
ત્યાર બાદ તેને થોડું ગરમ કરીને વાળ પર લગાવો.
ડેમેજ વાળને ફરી રીપેર કરવામાં મદદ મળશે.
Try these three tips to prevent hair loss: Immediate benefits appear

  • 3. કેળા, દહીં અને મધનું હેર માસ્ક

એક વાટકામાં 2 મોટી સાઈઝનાં કેળા લો.
હવે તેને સારી રીતે મેષ કરી લો.
ત્યાર બાદ તેમાં 1 મોટી ચમચી દહીં અને મધ લઈને મિક્સ કરી લો.
હવે તેને વાળ પર લગાવો
લગભગ 30 મિનિટ બાદ આ હેર માસ્કને વાળ પર છોડી દો.
ત્યાર બાદ પોતાના વાળને નોર્મલ શેમ્પૂ વડે ધોઈ લો.
કેળામાં હાજર ડીપ કન્ડિશનિંગ ગુણો વાળની ચમક વધારવામાં મદદ કરે છે.
મધને કારણે પણ તમારા વાળ શાઈન કરે છે.

Related posts

આ શાકભાજીના સેવનથી હાર્ટ એટેકનો ખતરો થાય છે ઓછો! જાણો સમગ્ર માહિતી

Mukhya Samachar

ઈન્સ્ટન્ટ એનર્જી મેળવવા ઠંડા દૂધમાં આ વસ્તુ કરો મિક્ષ

Mukhya Samachar

કડવાસથી ભરેલા કરેલા છે ગુણોનો ભંડાર! આ રહ્યા કરેલા ખાવાના ફાયદા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy