Mukhya Samachar
Gujarat

ઉનાળાની વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં ક્યારે ઘટશે ગરમીનો પારો

Unseasonal rain forecast in the state in the middle of summer, know when the heat mercury will decrease in Ahmedabad

રાજ્યમાં ઉનાળાના મધ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેની આગાહી છે. જેમાં અમદાવાદમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે પવનની દિશા બદલાવાને કારણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે-ત્રણ દિવસ વરસાદની રાજ્યમાં આગાહી, જાણો કયો કમોસમી વરસાદ પડશે

Unseasonal rain forecast in the state in the middle of summer, know when the heat mercury will decrease in Ahmedabad

સુરત જિલ્લામાં 5-6 માર્ચે કમોસમી વરસાદની આગાહી સુરત જિલ્લામાં 5-6 માર્ચે કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

ડબલ સિઝનને બદલે ટ્રિપલ સિઝનનો અનુભવ કરો

સૌરાષ્ટ્ર-કચ્છમાં અને રાજ્યના દક્ષિણ પૂર્વ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં વધુ વધારો થશે. ઉનાળાની શરૂઆત સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે અને વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે લોકો ડબલ સિઝનને બદલે ટ્રિપલ સિઝનનો અનુભવ કરી શકે છે.

Related posts

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે

Mukhya Samachar

ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ: 85.78 % સાથે રાજકોટ જિલ્લો આવ્યો અવ્વલ

Mukhya Samachar

અમદાવાદને મેટ્રોની ભેટ આપતા મોદી! પ્રધાનમંત્રીએ મોદીએ મેટ્રો ટ્રેનમાં સવારીનો આનંદ માણ્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy