Mukhya Samachar
Fitness

હવે વજન ઘટાડવું બન્યું આસાન: આ ઘરગથ્થુ ઉપચારથી મોટાપો થશે દૂર, જાણો સમગ્ર ટિપ્સ

Weight Loss Now Easier: Get Rid Of Obesity With This Home Remedy, Learn All Tips
  • ઘર બેઠા આ રીતે તમારા વજનને કંટ્રોલ કરો
  • તમે તમારા લક્ષ્યમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો
  • દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણી, ઘટી જશે વજન

વજન ઘટાડવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ હોય છે, પરંતુ કેટલાંક લોકો ઘરગથ્થુ પદ્ધતિથી તમારું વજન ઘટાડી શકે છે. જો કે, મોટાભાગના લોકો થોડુ વજન વધતા જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાનુ શરૂ કરે છે. પરંતુ હવે તમારે આવુ કરવાની જરૂર નથી. કેટલીક એવી પદ્ધતિ પણ છે, જે ઘર બેઠા તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ અંગે ન્યુટ્રીશિયન નિષ્ણાંતે માહિતી આપી છે. તેમનુ કહેવુ છે કે તમારે તેના માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમારે બસ ઘરે ગરમ પાણી, લીંબુ, તજ, કાળા મરી અને મધને રાખવુ પડશે. આ ચીજ વસ્તુઓની મદદથી તમે સરળતાથી તમારા લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

Weight Loss Now Easier: Get Rid Of Obesity With This Home Remedy, Learn All Tips
હૂંફાળા પાણીથી વજન ઘટશે

નિષ્ણાંત માને છે કે જો તમે દરરોજ સવારે હૂંફાળા પાણીને પીવો છો તો વજનને નિયંત્રણમાં રાખવાની સાથે-સાથે પેટ સંબંધિત ફરિયાદો પણ દૂર થશે. આ ટિપ્સને તમારે ઓછામાં ઓછો 1 મહિનો ફૉલો કરવુ પડશે. આ દરમ્યાન તેને અધવચ્ચે છોડ્યા બાદ ફરીથી આ કસરતને કરવાથી ઓછો લાભ મળે છે. એટલેકે તમારે સતત તેની પર કામ કરવુ પડશે.

Weight Loss Now Easier: Get Rid Of Obesity With This Home Remedy, Learn All Tips
લીંબુ પાણીની સાથે પીવો સફરજનનો સિરકો

શું તમે જાણો છો કે લીંબુ પાણીની સાથે જો તમે સફરજનનો સિરકો પીશો તો તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદ મળશે. ન્યુટ્રીશિયન નિષ્ણાંતે જાતે આ અંગે વાતચીત કરીને માહિતી આપી છે.

Weight Loss Now Easier: Get Rid Of Obesity With This Home Remedy, Learn All Tips
તજથી પણ વજન ઘટશે

ન્યુટ્રીશિયન નિષ્ણાંતે જણાવ્યું કે તજથી પણ ઝડપથી વજન ઓછુ થવા લાગે છે. તેમણે જણાવ્યું કે તજના પાણીને તમે પી શકો છો. જેનાથી બિમારીઓ પણ દૂર રહેશે. નિષ્ણાંતે જણાવ્યું કે જે લોકોને બીપીની સમસ્યા છે તેવા દર્દીઓ પણ તેનુ સેવન કરી શકે છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહેશે.

Related posts

મોડી રાત સુધી જાગવાની આદત તમને મૃત્યુની નજીક લઈ જઈ શકે છે, તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

Mukhya Samachar

સનબર્નથી પરેશાન, એલોવેરા તમારા માટે વરદાન સાબિત થશે

Mukhya Samachar

બેકાબુ થાઇરોઇડને હવે આ ઉપાયથી કાબુમાં લઇ શકો છો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy