Mukhya Samachar
Tech

WhatsApp લાવ્યું જોરદાર સર્વિસ! જાણો શું  મળશે લાભ

WhatsApp brings tremendous service! Find out what the benefits are
  • હવે વોટ્સએપ પર જણાવવુ પડશે પોતાનુ સાચુ નામ
  • UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું સાચુ નામ બીજા યુઝર્સ જોઇ શકશે
  • યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય

WhatsApp brings tremendous service! Find out what the benefits are

WhatsApp Payment દ્વારા યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ બેસ્ડ પેમેન્ટ ફીચરનો ઉપયોગ તેના એપ પર ઉપયોગ કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય. એટલેકે વોટ્સએપથી UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું વાસ્તવિક નામ બીજા યુઝર્સ જોઇ શકશે. જેને લઇને કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે. આ નામ એવા યુઝરને જણાવવામાં આવશે જેનાથી યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. વોટ્સએપ પર લીગલ નામ આપવાની જરૂર યુઝર્સને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સના કારણે પડી.

WhatsApp brings tremendous service! Find out what the benefits are

જેનો હેતુ UPI પેમેન્ટ સિસ્ટમમાં ફ્રોડને ઘટાડવાનો છે. આ બેંક એકાઉન્ટથી એસોસિએટ નંબર દ્વારા નામની ઓળખ કરશે.જ્યારે તમે વોટ્સએપ પર પેમેન્ટ યુઝ કરશો તો બીજા UPI યુઝર્સ તમારું લીગલ નામ જોઇ શકશે. આ નામ એ છે, જે તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યું છે. વોટ્સએપ સતત Payments સર્વિસને ભારતમાં લોકપ્રિય કરવાનુ કામ કરી રહ્યું છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સને કેશબેક રિવોર્ડ પણ આપે છે.

Related posts

LinkedIn એકાઉન્ટ પર પણ સાયબર ઠગની નજર! જાણો કેવી રીતે કરશો પોતાને સ્ક્યોર

Mukhya Samachar

Vivo V23e 5G પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ , તો આજે જ વસાવો આ 5G ફોન

Mukhya Samachar

ટ્વિટરે હવે આ સેવા માટે પૈસા લેવાનું શરૂ કર્યું, આજે જ બદલો એકાઉન્ટની સેટિંગ્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy