Mukhya Samachar
Tech

appleના આ સ્માર્ટફોન પર નહીં વાપરી શકો WhatsApp

whatsapp-cannot-be-used-on-this-apple-smartphone
  • વોટ્સએપ આ સ્માર્ટ ફોન પર નહીં કરે કામ
  • iOS 10 અને iOS 11 વર્ઝન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે
  • iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી

મહત્વનું છે કે વોટ્સએપ સમય પ્રમાણે જૂની ડિવાઈસ પર તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ પર બંધ કરવામાં આવી શકે છે.

whatsapp-cannot-be-used-on-this-apple-smartphone

iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે.

whatsapp-cannot-be-used-on-this-apple-smartphone

મેટાનુ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જૂના આઈફોન પર કામ નહીં કરે. આ iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરતા આઈફોન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે. એટલેકે આઈફોન જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ નથી કરતુ તેની પર વોટ્સએપ કામ નહીં કરે.

Related posts

એપલ ફોનમાં લાગી જશે લોકડાઉન જાણો શું છે આ નવી સિક્યુરીટી ફિચર

Mukhya Samachar

વોટ્સએપ ચેટ લીક થતું અટકાવવા બસ આટલું કરો…

Mukhya Samachar

સોશિયલ મીડિયા પર આવતી ફ્રેન્ડ રિકવેસ્ટ અસલી છેકે નકલી? જાણો કેમ કરશો ઓળખ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy