Mukhya Samachar
Food

આવી ચા તમે ક્યારેય નહી જોઇ હોય: રસિકો માટે આવી પિન્ક ટી

You have never seen such a tea: such a pink tea for lovers
  • પિંક કલરની ચાનો વીડિયો વાયરલ
  • સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આવીડિયો
  • પિંક કલરની ચાનો છે અદભૂત સ્વાદ

ચાના રસિયાઓ હવે એક નવા જ પ્રકારની ચા પીવા માટે તૈયાર રહેજો. ચાના અનેક પ્રકારો તમને ખબર જ હશે, ગ્રીન ટી, લેમન ટી, એપલ ટી અને બીજી ઘણી બધી. ચાના એટલા બધા ચાહકો છે કે દિવસમાં એકવાર ચાના પીવે તો ઉંઘ જ ન ઉડે. ગમે તે સ્થિતિ હોય ચા તો જોઇએ. આવા ટી લવર્સ દુનિયાના ગમે તે ખૂણે જાય તેઓને ચા વગર તો ન જ ચાલે. જો કે હવે સ્ટ્રીટ વેન્ડર્સ ચામાં પણ અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે આવી જ અતરંગી અને ક્યારેય જોઇ ન હોય તેવી ખાસ ફ્લેવર ધરાવતી પિંક ચા સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે.

You have never seen such a tea: such a pink tea for lovers

ગ્રીન,, બ્લેક, વ્હાઇટ, યલો અને બીજા ઘણા બધા રંગની આપણે ચા પીધી છે પરંતુ શું તમે પિંક કલરની ચા પીધી ખરા? જી, હા પહેલા તો નામ સાંભળીને જ એમ થાય કે પિંક કલરની તો કંઇ ચા હોતી હશે. પરંતુ આ સત્ય છે. આ દિવસોમાં એક ચા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ચા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્ટ્રીટ વેન્ડર પિંક કલરની ખાસ ચા બનાવે છે. લોકો આ ચા પીવા માટે ઉત્સુક બની રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ લોકોએ જોયો છે અને 4 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

You have never seen such a tea: such a pink tea for lovers

વીડિયોમાં જોઈ શકાય છે કે ચા બનાવવા માટે દુકાનદાર કપમાં ખારી બિસ્કિટ જેવુ કંઇક તોડી રહ્યો છે, ત્યાર બાદ તેમાં ઘરે બનાવેલા સફેદ માખણનો ટુકડો નાંખે છે આ પછી તે પિંક કલરની ગરમ ગરમ ચા બાઉલમાં ભરે છે. ઇન્સ્ટાગ્રામમાં એક ફુડ બ્લોગરે આ વીડિયો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે લખનૌમાં ગુલાબી ચાની દુકાનમાં.

Related posts

Recipe Of The Day: ગળ્યું ખાવાની છે ઈચ્છા તો 15 મિનિટ માં તૈયાર કરો આ મીઠાઈઓ, સરળ છે વિધિ

Mukhya Samachar

મોંઘવારીના આ જમાનામાં પણ આ રેસ્ટોરન્ટમાં મળે છે ફક્ત 20 રૂપિયામાં ભરપેટ ભોજન!

Mukhya Samachar

સુકામેવાની છાલ અને સુધારવામાં નહિ લાગે વધુ સમય તમે પણ નોંધીલો બહુ કામની છે આ ટ્રિક્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy