Mukhya Samachar
Entertainment

બોલીવુડ સેલેબ્રિટી સ્ટાર્સના રિલેશન જાણી રહી જશો દંગ

You will be amazed to know the relationship of Bollywood celebrity stars
  • પોતાના ફેવરિટ એક્ટર્સ વિશે લોકો તો માહિતી પણ રાખતા હોય છે
  • રણવીર સિંહ અને સોનમ કપૂર ભાઈ-બહેન છે.
  • કરણ જોહર અને આદિત્ય ચોપડા કઝીન છે.
You will be amazed to know the relationship of Bollywood celebrity stars
રણવીર સિંહ-સોનમ કપૂરઃ 

આ બંને વચ્ચેના રિલેશન સાંભળીને તમે હેરાન થઈ જશો. રણવીર સિંહ અને સોનમ કપૂર ભાઈ-બહેન છે. સોનમની નાની અને રણવીરના દાદા ભાઈ-બહેન હતા અને જેના કારણે રણવીર અને સોનમ પણ થઈ ગયા ભાઈ-બહેન.

You will be amazed to know the relationship of Bollywood celebrity stars
અજય દેવગણ-મોહનીશ બહલઃ 

એક્ટર મોનીશ બહલ અજય દેવગણનો સાળો છે. કેમ કે કાજોલ અને મોહનીશ બહલ કઝીન બ્રધર-સિસ્ટર છે.

કરણ જોહર-આદિત્ય ચોપડાઃ 

કરણ જોહર અને આદિત્ય ચોપડા કઝીન છે. આવું એટલે કેમ કે કરણની માતા હીરુ જોહર, યશ ચોપડાની બહેન છે અને જેના પગલે આદિત્ય અને કરણ કઝીન ભાઈ છે.

You will be amazed to know the relationship of Bollywood celebrity stars
શબાના આઝમી-તબ્બૂઃ 
દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને તબ્બૂ વચ્ચેના સબંધ જાણી તમને ઝટકો લાગશે. તબ્બૂ શબાના આઝમીની ભત્રીજી થાય છે. હક્કિતમાં તબ્બૂના પિતા જમાલ હાશમી અને શબાના આઝમી ભાઈ-બહેન છે
You will be amazed to know the relationship of Bollywood celebrity stars
કરીના કપૂર ખાન-શ્વેતા બચ્ચન નંદાઃ 
બચ્ચન પરિવારની લાડકી દિકરી શ્વેતા બચ્ચનના લગ્ન કરીના કપૂરના ફઈબા ઋતુ નંદાના પરિવારમાં થયા હતા. જેના પગલે કરીના શ્વેતાની નળંદ છે અને શ્વેતા બચ્ચન કરીના, રણબીર અને કરિશમાની ભાભી થાય છે.

Related posts

કપિલ શર્મા ફરી ચર્ચામાં! નેપોટિઝ્મને લઈને કંગના રનૌતનો ઉડાવ્યો મજાક: એક્ટ્રેસે આપ્યું આવું રિએક્શન

Mukhya Samachar

બૉલીવુડના દિગ્ગજ એવા અનિલ કપૂરનો 65મો જન્મદિવસ

Mukhya Samachar

The Kashmir Files ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું – દેશ માટે મોટું વર્ષ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy