ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ગઈ કાલે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
| 1 | 1 | અબડાસા | મામદભાઈ જંગ જાટ |
| 2 | 2 | માંડવી | રાજેન્દ્રસિંહ જાડેજા |
| 3 | 3 | ભુજ | અરજણભાઈ ભુડિયા |
| 4 | 60 | દસાડા | નૌશાદ સોલંકી |
| S | 61 | લીંબડી | કુ.કલ્પના કરમસીભાઈ મકવાણા |
| 6 | 63 | ચોટીયા | રૂત્વિકભાઈ લવજી મકવાણા |
| 7 | 66 | ટંકારા | લલિત કગથરા |
| 8 | 67 | વાંકાનેર | મોહમ્મદ જાવેદ પીરઝાદા |
| 9 | 73 | ગોંડલ | યતીશ દેસાઈ |
| 10 | 74 | જેતપુર | દિપકભાઈ કેશવલાલ વેકરીયા |
| 11 | 75 | ધોરાજી | લલિત વસોયા |
| 12 | 76 | કાલાવડ – એસ.સી | પ્રવિણ મુછડીયા |
| 13 | 79 | જામનગર દક્ષિણ | મનોજ કથીરિયા |
| 14 | 80 | જામજોધપુર | ચિરાગ કાલરીયા |
| 15 | 81 | ખંભાળિયા | વિક્રમ અરજણભાઈ માડમ |
| 16 | 86 | જુનાગઢ | ભીખાભાઈ ગલાભાઈ જોષી |
| 17 | 87 | વિસાવદર | કરસનભાઈ નારાયણભાઈ વાડદોરીયા |
| 18 | 88 | કેશોદ | હીરાભાઈ અરજણભાઈ જોટાવા |
| 19 | 89 | માંગરોળ | બાબુભાઈ વાજા |
| 20 | 90 | સોમનાથ | વિમલ ચુડાસમા |
| 21 | 93 | ઉના | પુંજાભાઈ વંશ |
| 22 | 95 | અમરેલી | પરેશ ધાનાણી ટી |
| 23 | 96 | લાઠી | વિરજીભાઈ ઠુમ્મર |
| 24 | 97 | સાવરકુંડલા | પ્રતાપ દુધાત |
| 25 | 98 | રાજુલા | અંબરીશ ડેર |
| 26 | 100 | તૈયાજા | કનુભાઈ બારૈયા |
| 27 | 102 | પાલીતાણા | રાઠોડ પ્રવિણભાઈ જીણાભાઈ |
| 28 | 105 | ભાવનગર પશ્ચિમ | કિશોરસિંહ કુંભાજી ગોહિલ |
| 29 | 106 | ગઢડા – એસ.સી | જગદીશભાઈ મોતીભાઈ ચાવડા |
| 30 | 149 | દેડિયાપાડા – એસ.ટી | શ્રીમતી. જેરમાબેન સુખલાલ વસાવા |
| 31 | 151 | વગરા | સુલેમાનભાઈ મુસાભાઈ પટેલ |
| 32 | 152 | ઝઘડિયા – એસ.ટી | ફતેસિંહ અમનભાઈ વસાવા |
| 33 | 154 | અંકલેશ્વર | વિજયસિંહ ઠાકુરભાઈ પટેલ |
| 34 | 156 | માંગરોળ – એસ.ટી | અનિલભાઈ સુમનભાઈ ચૌધરી |
| 35 | 157 | માંડવી – એસ.ટી | આનંદભાઈ ચૌધરી |
| 36 | 159 | સુરત પૂર્વ | અસલમ સાયકલવાલા |
| 37 | 160 | સુરત ઉત્તર | અશોકભાઈ વી પટેલ (અધેવાડા) |
| 38 | 162 | કરંજ | શ્રીમતી. ભારતી પ્રકાશ પટેલ |
| 39 | 163 | લિંબાયત | ગોપાલભાઈ દેવીદાસ પાટીલ |
| 40 | 164 | ઉધના | ધનસુખ બી રાજપૂત |
| 41 | 165 | મજુરા | બળવંત શાંતિલાલ જૈન |
| 42 | 168 | ચોર્યાસી | કાંતિલાલભાઈ નાનુભાઈ પટેલ |
| 43 | 171 | વ્યારા – એસ.ટી | પુનાભાઈ ધેડાભાઈ ગામીત |
| 44 | 172 | નિઝર – એસ.ટી | સુનિલભાઈ રતનજીભાઈ ગામીત |
| 45 | 177 | વાંસદા – એસ.ટી | અનંતકુમાર હસમુખભાઈ પટેલ |
| 46 | 179 | વલસાડ | કમલકુમાર શાંતિલાલ પટેલ |
કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.


