કર્ણાટક પ્રવાસ પર અમિત શાહ, કહ્યું- પીએમ મોદીની જેમ બધા દેશ માટે કામ કરો
કર્ણાટકની મુલાકાતે હુબલી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા છે. BVB એન્જિનિયરિંગ કોલેજના ‘અમૃત મહોત્સવ’ને સંબોધતા શાહે કહ્યું...