Women’s U19 T20 World Cup: ભારત અને ઈંગ્લેન્ડની ફાઈનલ હશે ઐતિહાસિક, માત્ર ખેલાડીઓ જ નહીં, દરેક અધિકારી પણ હશે મહિલા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઘણી રીતે ઐતિહાસિક હશે. આ મેચ બાદ ઈતિહાસમાં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની વર્લ્ડ ચેમ્પિયન ઉભરી...