ડીકિન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાન, ઉદ્યોગ અને સરકાર વચ્ચેની ભાગીદારી પરિણામલક્ષી બનશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એમપી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીનું પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવવા જઇ...