હંસલ મહેતાની ‘સ્કેમ 2003’ની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અને ક્યાં તમે સિરીઝ જોઈ શકો છો
દિગ્દર્શક હંસલ મહેતાએ પ્રતિક ગાંધી અભિનીત વેબ સિરીઝ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા. હવે, ‘સ્કેમ 1992’ના ત્રણ વર્ષ પછી, દિગ્દર્શક...