ગાંધીનગરમાં યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં યાત્રાધામોના વિકાસ માટે કરોડોના પ્રોજેક્ટને મળી મંજૂરી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના પવિત્ર યાત્રાધામોના (Gujarat Pilgrimage) વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ...