ગાંધીનગરમાં આજે પર્યાવરણ અને આબોહવા સ્થિરતા કાર્યકારી જૂથની બેઠક યોજાશે, 130 પ્રતિનિધિઓ ભાગ લેશે
આ વખતે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત, 11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે G-20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ G-20 એન્વાયરમેન્ટ...