AAPએ ચાર ધારાસભ્યોનું વધાર્યું કદ, મોકલ્યા સીધા રાષ્ટ્રીય સંગઠનમાં, આ નેતાને મળી વધુ એક જવાબદારી
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ચાર ધારાસભ્યોની રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી છે, તેમને સંગઠનમાં પ્રોત્સાહન આપ્યું છે. જેમાં ભૂપત ભાયાણી, હેમંત ખાવા, સુધીર...