એમએસ ધોનીએ જીત બાદ સંન્યાસ પર કહી સ્પષ્ટ વાત, કહ્યું- સંન્યાસ લેવાનો યોગ્ય સમય…
ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને IPL 2023નો ખિતાબ જીત્યો હતો. CSK માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું....