BSFએ ફરી તોડી પાડ્યું આંતરરાષ્ટ્રીય સરહદે ‘રોગ ડ્રોન’ પાકિસ્તાની ક્ષેત્રમાં પડ્યું ડ્રોન
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ બુધવારે આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનથી ભારતમાં ઘૂસેલા “બદમાશ” ડ્રોનને તોડી પાડ્યું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રોન તોડી પાડ્યા બાદ...