ICC ODI Rankings: બોલરોની રેન્કિંગમાં પણ ચમકી ટીમ ઈન્ડિયા, આ ધાકડ ખિલાડી બન્યો નંબર 1 બોલર
ભારતીય ટીમે ODI શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવીને ICC ODI રેન્કિંગમાં નંબર વનનું સ્થાન કબજે કર્યું છે. તે જ સમયે, બુધવારે જાહેર કરવામાં આવેલી બોલરોની રેન્કિંગમાં...