મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ઓરેવા ગ્રૂપના MD જયસુખ પટેલે ત્રણ મહિના બાદ કર્યું આત્મસમર્પણ
ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે ગુજરાતના મોરબીમાં ગત વર્ષે થયેલા બ્રિજ અકસ્માતના કેસમાં મંગળવારે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જયસુખ પટેલે મોરબીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં...