Oscar Nominations 2023: ‘ઓલ ધેટ બ્રેથ્સ’ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ, જાણો તેની સ્ટોરી
બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં આજે, મંગળવાર, જાન્યુઆરી 24, ઓસ્કાર 2023 માટેના નામાંકનોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને પણ ઓસ્કાર 2023 માટે સત્તાવાર રીતે...