મમતાની TMC અને શરદ પવારની NCPએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો, CPIને પણ ફટકો
ચૂંટણી પંચે સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. આ સાથે પંચ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય કોમ્યુનિસ્ટ...